Today :

શંકરસિંહે ફરી ખજૂરાહોવાળી કરી તેવી અફવાથી ભાજપમાં દોડધામ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ પંચમહાલની બેઠક પરથી પરાજિત થયા છે.

પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમમાં પડેલા મતોની ગણતરી થશે

૧૬મી મેએ ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં ત્રિ સ્તરીય સજજડ સુરક્ષા અને સોફટવેર દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવશે.

દમણ-ડાભેલનાં ચાર બૂથો પર સોમવારે ફરી મતદાન

મુખ્ય ચૂંટણી અધિકારીને ડાભેલના ચાર વિસ્તારોમાં ફરીથી મતદાન કરતી માંગણી કરી હતી.

સુરતમાં ૨૧, બારડોલી બેઠકમાં ૨૪ રાઉન્ડ મતગણના ચાલશે

તા. ૧૬મીએ યોજાનારી મતગણના માટે કલેકટરાલય દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વિજયની વરમાળા કોના ગળામાં..?

ખેડા-આણંદ બેઠક પરના ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના વિજયી દાવાઓથી સર્જાયેલું રહસ્ય.

સાબરકાંઠામાં સત્તાવાર ૪૯.૫૨ ટકા મતદાન

સાબરકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે ૧૨ ઉમેદવાર મેદાનમાં હતા.

મઘ્ય ગુજરાતનો મિજાજ : કોના શિરે તાજ?

વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને ભરૂચ બેઠકના પરિણામ અંગેની અટકળોનો આજે અંત