સત્તા માટે દરેક નાના-મોટા પક્ષે વિકલ્પોના બારી-દરવાજા ખુલ્લા રાખી દીધા છે
નીતીશકુમાર એનડીએના મંચ પર નરેન્દ્ર મોદીને ભેટયા એટલે લાલુ-પાસવાનના દુશ્મન બની ગયા.
લાલુ-પાસવાન-મુલાયમની પાર્ટીઓ મતદાન પછીની સ્થિતિએ આધીપાછી થવા લાગી છે.
વિનાયક સેન હોય કે અરુણા રોય અગર ગિરીશ પટેલ, સૌ સ્વરાજની બાકી લડાઈ લડી રહ્યાં છે.